આ રમત વિશેAbout this game
આ ગુજરાતી શબ્દોની એક શાંત રમત છે. દરેક કોયડામાં ચાર ચિત્રો હોય છે અને એ ચારેય એક જ ગુજરાતી શબ્દ તરફ દોરી જાય છે. નીચે આપેલા અક્ષરો ગોઠવીને એ શબ્દ બનાવો. A quiet Gujarati word game. Each puzzle shows four pictures that all point to the same Gujarati word; you build that word from the letters below.
તે કોના માટે બનાવી છેWho it is built for
આ રમત મોટી ઉંમરના ગુજરાતી વાચકો માટે બનાવી છે. એટલે: It is built for older Gujarati readers. That means:
- મોટા અક્ષર અને મોટાં બટનLarge type, large buttons
- ઘડિયાળ નથી — જેટલો સમય લેવો હોય તેટલો લોNo timer — take as long as you like
- જીવ કે ગુણ નથી — ખોટા જવાબથી કશું ગુમાવતા નથીNo lives, no score — a wrong answer costs nothing
- દરેક શબ્દનો ગુજરાતી અર્થ સાથે આપેલો છેEvery word comes with its Gujarati meaning
- ફોન એક હાથે પકડીને રમી શકાયPlayable one-handed on a phone
અક્ષર વિશે એક નોંધA note on the letters
ગુજરાતી લિપિમાં એક અક્ષર ઘણી વાર એક કરતાં વધારે સંકેતોનો બનેલો હોય છે — જેમ કે અઠવાડિયું માં અ / ઠ / વા / ડિ / યું એમ પાંચ અક્ષર છે. રમતમાં અક્ષરો આખા જ બતાવાય છે, તૂટેલા ટુકડા તરીકે નહીં. In the Gujarati script one akshara is often made of several codepoints — અઠવાડિયું is five aksharas, not nine letters. This game splits words into whole aksharas before they ever reach your screen, so a tile is always something you can actually read.
જાહેરાતોAdvertising
જાહેરાતો ફક્ત પાનાંને છેડે કે કોયડાઓની યાદીમાં જ મૂકાય છે — રમતના ભાગની પાસે ક્યારેય નહીં, જેથી ભૂલથી દબાઈ ન જાય. Ads appear only in the footer or between levels on the list page — never inside or beside the play area, so a mis-tap can never cost you a puzzle.